મેગી બ્રેડ સ્ટીક (Maggi Bread Stick Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#collab
#CookPad
# CookpadIndia
# tasti#yammy
મેગીબ્રેઁડસ્ટીક એક અલગ કોમ્બિનેશન છે જે નાના મોટા સોને ગમે...ભુખ લાગે એટલે તરત જ મેગી યાદ આવે આ કોમ્બિનેશન મા કલર ફલ કેપ્સીકમ ખુબજ સરસ દેખાવ ની સાથે સ્વાદ મા પણ ખુબજ સરસ લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ,ડુંગળી ને છોલી,ધોઈ,મકાઈ બાફી દાણા અલગ કરી ડુંગળી,કેપ્સીકમ ને ચોપ કરો પેન મા પાણી ગરમ કરી મેગી નુ પેકેટ ખોલી મેગી એડ કરો 2 મીનિટ પછી મેગી મસાલો એડ કરી હલાવી લો તૈયાર છે આપણી મેગી
- 2
પેન મા તેલ ગરમ કરી ચોપ ડુંગળી ઉમેરી થોડી,વાર સાતડી ચીલીફલેસ,કેપ્સીકમ,મરીપાવડર,મીઠુ ઉમેરી બ્રેડ પર ટોમેટો સોસ,સેઝવાન,માયોનીઝ,બન્ને ચટણી લગાવો
- 3
બ્રેઁડ ની 1બાજુ સોસ,ચટણી,માયો,લગાવી મેગી મુકી તૈયાર સ્ટફિંગ ભરી ઉપર પનીર,ચીઝ સ્લાઈઝ રાખી દો તવા પર બટર લગાવી બ્રેઁડ ને ફોલ કરી બન્ને બાજુ શેકી થંડુ થાય વચ્ચે થી કટ કરો
- 4
બ્રેડ ના નાના પીસ ઉપર સોસ નાખી સ્ટીક લગાવી સવઁવીંંગ ડીશ મા લઈ સોસ સાથે સવ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ