મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
મેરી મેગી સેવરી ચેલેન્જ
મેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય.
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
મેરી મેગી સેવરી ચેલેન્જ
મેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુજીમાં છાશ ઉમેરીને ઢોકળા માટે પલાળી રાખો.શાકભાજી સમારીને તૈયાર કરો
- 2
એક પેનમાં તેલ ગરમ કરો.પછી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.2 મિનિટ સંતળો.પછી ટામેટાં,વટાણા,મકાઈના દાણા, લીલાં મરચાં અને બધાં મસાલા ઉમેરી,મિક્સ કરી 5 મિનિટ ઢાંકી દો.
- 3
મસાલો થાય ત્યાં સુધી એક બાઉલમાં મેગી અને મસાલો અલગ અલગ કાઢી લો.ટામેટાં નરમ થાય અને તેલ છોડે પછી મેગી ઉમેરી 2 મિનિટ સાંતળો.
- 4
હવે જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો. પાણી ઉકળે પછી ગેસ સ્લો કરી ઢાંકીને થવાં દો.2 મિનિટ બાદ પનીર ઉમેરી મિક્સ કરી ઢાંકી દો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.
- 5
હવે ઢોકળાનાં ખીરુ માં મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો.હવે ઈનો અને ખાવાનો સોડા ઉમેરી ઉપર થોડું પાણી રેડી એક જ બાજુ મિક્સ કરી લો.
- 6
તપેલા મા પાણી ગરમ કરવાં મુકો.હવે તેલ લગાવેલી થાળીમાં ઢોકળાંનુ ખીરુ પાથરો.થાળી બાફવા મુકો.બીજી અન્ય સામગ્રી ભેગી કરી લો.
- 7
ગેસ બંધ કરી થાળી તપેલામાંથી બહાર કાઢી લો.હવે ઢોકળા બાફેલી થાળી પર 1 ચમચી મેયોનીઝ અને 2 ચમચી કેચપ મિક્સ કરી પાથરીને ઉપર બનાવેલી મેગી મુકો.
- 8
હવે મેગી બરાબર પાથરી ઉપર મોઝરેલા અને પ્રોસેસ ચીઝ પાથરો.ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી દો.હવે તેની ઉપર ફરીથી ખીરુ પાથરો.
- 9
ખીરુ પાથરી ઉપર મસાલા-એ-મેજીક અને પીઝા મિક્સ સ્પાઇસ છાંટી દો.કોથમીર,ટામેટા અને કેપ્સીકમ ના નાના ટુકડા થી ગાર્નિશ કરી થાળી ને ફરીથી બાફવા મુકો.10 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરી લેવું.
- 10
થાળી તપેલામાંથી બહાર કાઢી 5 મિનિટ ઠંડી થવાં દો.છરી ની મદદ થી પીઝા ની જેમ 8 પીસ કરો.તવેથાથી પીસ કાઢી સર્વ કરો.
- 11
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને સૌને ભાવે એવાં મસાલા-મેગી પીઝા ઢોકળા.કેચપ સાથે સર્વ કરો.
- 12
- 13
- 14
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
બેક્ડ ચીઝ મસાલા મેગી (Baked Cheese Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab AnsuyaBa Chauhan -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nikita Karia -
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes#Collab Kirtee Vadgama -
મેગી મસાલા કેક (Maggi masala cake recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
-
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave -
-
-
More Recipes
ટિપ્પણીઓ (46)