મેગી મસાલા ચેવડો (Maggi Masala Chevdo Recipe in Gujarati)

Jigna Sodha @JP__Sodha
મેગી મસાલા ચેવડો (Maggi Masala Chevdo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા પૌવા અને શીંગદાણા ને સાફ કરી તડકે તપાવી લેવા એટલે સરસ તળી શકાય તેલ એકદમ ગરમ કરી પહેલા શીંગદાણા અને પછી વારા ફરતી બન્ને પૌવા તળી ઉપર હળદર મરચું પાઉડર છાંટતું જવું છેલ્લે પાપડ તળી લેવા પછી બધો મસાલો છાંટી બરાબર મિક્ષ કરી પાપડ ના કટકા કરી મેગી મસાલા નું પેકેટ ખોલીને સરસ હાથે થી મિક્સ કરી ડબ્બામાં ભરી લો અને મહેમાનો ને સ્વાદિષ્ટ ચેવડો પીરસો
- 2
છે ને મસ્ત મસ્ત😊😊😊😊😊😊👌👌👌 જોઈન જ ટેસ્ટ કરવાનું મન થઇ જાય તેવો ચેવડો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653078









ટિપ્પણીઓ (6)