કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#CT
લોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે.

#CT
લોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૮ કલાક + ૩૦ મિનિટ
૪ વ્યકિત
  • ૨ કપચણા ની દાળ
  • ૧ કપદહીં
  • પાણી જરુર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૪ ચમચીહળદર
  • ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧/૪ ચમચીહીંગ
  • ૧/૨ ચમચીખાવા ના સોડા
  • ઝીણી સેવ
  • લોચા નો મસાલો
  • લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૮ કલાક + ૩૦ મિનિટ
  1. 1

    દાળ ને બરાબર પાણી થી ધોઇ ને ૪-૫ કલાક પાણી મા પલળવા દો,દહીં અને પાણી ઉમેરી મધ્યમ પાતળું ખીરું તૈયાર કરો.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હળદર, મીઠું ઉમેરી ૪ કલાક માટે આથો લાવવા માટે મુકી રાખો.૪ કલાક પછી તેમાં જરુર હોય તો મીઠું, હીંગ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક નાના બાઉલ મા ૨ મોટા ચમચા જેટલું ખીરું અલગ કાઢી તેમાં ૧ ચપટી કાવાના સોડા અને પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ લગાવેલી ડીશ મા ખીરું રેડી ૧૫ મિનિટ માટે વરાળે બાફો.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લીલી ચટણી બનાવા માટે - કોથમીર, મરચા, મીઠું, આદુ, લીંબુ, થોડો લોચો, સાકર અને જરુર મુજબ પાણી ઉમેરી ચટણી તૈયાર કરો.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સરસ લોચો તૈયાર થાય એટલે ચમચા થી કાઢી ડીશ મા મુકો, એના પર સિંગતેલ નાંખી,લોચા નો મસાલો અને ઝીણી સેવ ભભરાવી લીલી ચટણી સાથી ગરમ ગરમ જ પીરસો.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લોચો ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે, બટર પણ નાંખી શકાય, પણ સાચી મજા તો સિંગતેલ સાથે ખાવા માં જ છે.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લોચા નો મસાલો હું સુરત થી લાવું છું.

    સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર March 23, 2021 08:55
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
June 30, 2021 16:54
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોચો

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સુરતી સરસિયા‌ ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
  2. પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
  3. પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
  5. સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
  1. ફરાળી નૂડલ્સ (Farali Noodles Recipe In Gujarati)
  2. શક્કરિયા ની ફરાળી ખીચડી (Shakkariya Farali Khichadi Recipe In Gujarati)
  3. દાણા રીંગણ નું શાક અને મકાઈ ના રોટલા (Dana Ringan Shak Makai Rotla Recipe In Gujarati)
  4. શક્કરિયાં પેટીસ (Sweet Potato Pattice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664546
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close