સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)

Bhavna Odedra @bko1775
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી મા ૧ કપ પાણી, મીઠું ને મસાલો નાખી બાફી લો
- 2
બધા શાક જીણા સમારી લો
- 3
કડાઈમાં ૩ ચમચી જેટલું તેલ લેવુ, ડુંગળી સાતળવી પછી બીજા શાક નાખવા, સ્ટર ફ્રાય કરવા તેમા આદુ મરચાની પેસ્ટ બધા સોસ અને મીઠું નાખી બાફેલી મેગી નાખી બરાબર મીક્સ કરો, પરોઠા નુ સ્ટફીંગ તૈયાર છે
- 4
ઘઉના લોટમાં મીઠું અને મોણ નાખી પરોઠા નો લોટ બાંધવો
- 5
લુઓ લઈ પાતળી રોટલી વણવી અડધા ભાગમા સ્ટફીંગ પાથરવુ તેના પર ચીઝ ખમણી ને નાખો, બાકી નો ભાગ વાળી દો
- 6
મીડીયમ ફ્લેમ પર બંને બાજુ શેકી લો
- 7
ગરમા ગરમ સ્ટફ્ડ વેજ મેગી પરોઠા ટોમેટો કેચપ સાથે સર્વ કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667569


















ટિપ્પણીઓ (2)