રસીયા ઢોકળા (Rasiya Dhokla Recipe In Gujarati)

POOJA Bhatt @cook_28571885
રસીયા ઢોકળા (Rasiya Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં તેલ, મીઠું, હીંગ, હળદર, મરચુ પાઉડર, સોડા મિક્સ કરી નરમ લોટ બાંધી લો.
- 2
લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લો.
- 3
તેલ, રાઈ, જીરૂ, હીંગ ઉમેરી વઘાર કરી લો. તેમા પાણી, હળદર, મરચુ, મીઠું ઉમેરો. મસાલો ઉકળી જાય પછી મુઠીયા ઉમેરી ઢાંકી ને ચઢવા લો.
- 4
કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677077







ટિપ્પણીઓ (2)