જુવાર ના પૂડા

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#SQ
જુવાર ના પૂડા

પૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે

જુવાર ના પૂડા

#SQ
જુવાર ના પૂડા

પૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનીટ
૪વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ જુવાર નો લોટ
  2. ૮-૧૦ નંગ લીલાં મરચા વાટેલા
  3. લીલુ લસણ ટેસ્ટ પ્રમાણે
  4. 1 વાટકીમેથી ની ભાજી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ચમચીઅજમો અડધી
  7. 1 વાટકીલીલાં ધાણા
  8. પાણી બેટ્ટર માટે
  9. તેલ કે બટર પૂળા તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫મિનીટ
  1. 1

    ધણા લસણ ભાજી ઝીણું સમારેલું અને પાણી થી ધોઈ લો પછી જુવાર નો લોટ લઈ તેમાં ભાજી ને ધાણા લસણ મરચા મિઠું અજમો નાખી જરૂર મુજબ પાણી નાખીને બવ થીક k બવ પાતળું નહી એવું બે ટર રેડી કરો દસ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    પછી નોનસ્ટિક પેનમાં પૂળા ઉતારી લો બંન્ને બાજુ શેકાઈ જાય એટલે તેમાં બટર k તેલ લગાવી ને બે મિનિટ શેકી લો

  3. 3

    આ રીતે બધાં પૂળા ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો તે ચા સાથે પણ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes