ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લેવો તેમાં તેલનું મોણ તથા જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો લોટને 1/2કલાક માટે ઢાંકીને મૂકી દેવું જેથી કૂણ આવી જાય
- 2
ત્યાર પછી લોટને તેલથી કૂણવી લુવા કરવા લોટમાં બોળી પાટલા પર રોટલી વણી લેવી
- 3
ગેસ પર તાવડી ગરમ મૂકી રોટલી ને બંને બાજુ ચોડવી લેવી રોટલી પર ઘી લગાવી લેવું
- 4
ફૂલકા રોટલી તૈયાર છે તેને શાક ભાત સંભારો તથા છાશ સાથે સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14702013










ટિપ્પણીઓ (8)