રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પાણી પૂરી ના માવા ની સામગ્રી મિક્સ કરી માવો રેડ્ડી કરી લો.
- 2
ત્યાર બાદ પુદીના ના પાણી ની સામગ્રી મીક્ષી જાર માં લઈ ક્રશ કરી ગલળી થી ગાળી ને આઈસ ક્યૂબ એડ કરી ઠંડું કરી લો.
- 3
હવે મીઠું પાણી બનાવવા માટે ખજૂર અને આંબલી ગોળ મિક્સ કરી કૂકર માં થોડું પાણી નાખી ને 4 વિસલ કરી લો.ઠંડું પડે એટલે હાથે થી મસળી ગલળી થી ગાળી ને બાકીના મસાલા એડ કરી હલાવી લો
- 4
તો રેડ્ડી છે આપડી પાણી પૂરી ની સામગ્રી તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14702099












ટિપ્પણીઓ (8)