કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભેળ (Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભેળ (Bhel Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો

ભેળ (Bhel Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
છ લોકો માટે
  • 500 ગ્રામવઘારેલા સેવ મમરા
  • 250 ગ્રામમિક્સ ચવાણું
  • 6 નંગતળેલી રોટલી પાંચથી
  • 100 ગ્રામબાફેલા ચણા
  • 150 ગ્રામબાફેલા બટાકા
  • ૩ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ખજૂર તથા આંબલીની ચટણી જરૂરિયાત મુજબ
  • લીલી ચટણી સ્વાદાનુસાર
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ ચટણી લસણની જરૂરિયાત મુજબ
  • 1 નંગદાડમ
  • કોથમીર સર્વિસ માટે
  • ૩ નંગઝીણા સમારેલા ટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા,બટાકા બાફી લો. મમરા વઘારી લો. ત્યારબાદ તેમાં સેવ મિક્સ કરી દો. હવે મિક્સ ચવાણું ની અંદર સેવ મમરા ભેળવી દો.

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તળેલી રોટલી ને ભૂકો કરીને મેળવી દો. હવે તેમાં બાફેલા બટાકાતથા ચણા ઉમેરો. જરૂરિયાત મુજબ મીઠુ ઉમેરો.

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, તથા લાલ ચટણી ઉમેરો. હું સમારેલી ડુંગળી થતા ટામેટાં ઉમેરો. બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં દાડમના દાણા ઉમેરો. તેમાં લીલી દ્રાક્ષ તથા કાચી કેરી પણ ઉમેરી શકાય છે. તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી ભેળ. હવે તેને કોથમીર નાખીને સર્વ કરો.

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી ભેળ.

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર March 09, 2021 09:26

ટિપ્પણીઓ (11)

Janki K Mer
Janki K Mer @chef_janki
March 10, 2021 11:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. કુલચા - ઇન્ડિયન બ્રેડ (Kulcha - Indian Bread Recipe In Gujarati)
  3. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
  5. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
  1. મેથી ના થેપલા નેં સુકી ભાજી (Methi Thepla Suki Bhaji Recipe In Gujarati)
  2. ગુંદર પાક(Gundar Paak Recipe In Gujarati)
  3. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  4. રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14705564
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close