રગડા ભેળ(Ragda Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા બાઉલમાં રગડો એડ કરો.હવે વઘારેલા મમરા અને ફરાળી ચેવડો એડ કરો.
- 2
ત્યાર બાદ પોહા ચેવડો,ચોપ્ડ ટામેટાં અને ઓનીયન એડ કરો.
- 3
હવે ચોપ્ડ લીલુ મરચું,બટાકા અને છીણેલું ગાજર એડ કરો.
- 4
હવે સેવ,ખજુર-આંબલીની ચટણી અને કોરીએન્ડર એડ કરો.
- 5
હવે જરુર મુજબ ચાટ મસાલો એડ કરી બરાબર મિક્સ કરી ભેળ રેડી કરી લો.
- 6
રેડી થયેલ યમી રગડા ભેળને સર્વિંગ પ્લેટમાં લઈ ખજુર-આંબલીની ચટણી,સેવ,શ્રેડેડ ગાજર,ચોપ્ડ પોટેટો અને ચમી રગડા જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14719519




















ટિપ્પણીઓ (44)