કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભેળ (Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભેળ (Bhel Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#GA4
#Week26

ત્રણ જાત ની ચટણી તૈયાર હોય તો ઝડપથી બની જાય છે આ ભેળ ,તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત,

#GA4
#Week26

ત્રણ જાત ની ચટણી તૈયાર હોય તો ઝડપથી બની જાય છે આ ભેળ ,તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત,

વધુ વાંચો

ભેળ (Bhel Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#GA4
#Week26

ત્રણ જાત ની ચટણી તૈયાર હોય તો ઝડપથી બની જાય છે આ ભેળ ,તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત,

#GA4
#Week26

ત્રણ જાત ની ચટણી તૈયાર હોય તો ઝડપથી બની જાય છે આ ભેળ ,તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત,

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫_૨૦ મિનિટ
૨ લોકો
  • ૧/૪ કપમસાલા શીંગ
  • ૨ બાઉલ મમરા
  • ૧/૨ કપલાલ લસણ ની ચટણી
  • ૧/૪ કપગ્રીન ચટણી
  • ૧ કપખજૂર આમલીની ચટણી
  • ૧/૨ કપનમકીન સેવ
  • ૨ટામેટા
  • ૨ડુંગળી
  • ૨ ટીસ્પૂનમીઠું(ટેસ્ટ પ્રમાણે)
  • ૧ ટીસ્પૂનરાઈ
  • ૧/૪. ટીસ્પૂન હિંગ
  • ,૩_૪ પાન લીમડાના
  • ૧ ટીસ્પૂનહળદર પાઉડર
  • ૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૪ ટીસ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫_૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા અને ડુંગળીને સમારી લેવુ, બાકી ની બધી સામગ્રી ભેગી કરવી,

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મામારાને વઘારવા એક કડાઈ લઇ તેમાં થોડું, ૩_૪ ટીસ્પૂન તેલ નાખી તેમાં,રાઈ,તતડાવી ને લીમડાના પાન અને હિંગ નાખવી પછી મમરા નાખી ઉપર હળદર પાઉડર અને લાલ મરચું પાઉડર,મીઠું નાખી બરોબર મિક્સ કરી લેવું,

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં ટામેટા,ડુંગળી, નાખી ઉપર મમરા નાખવા,

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેની ઉપર લાલ લસણ ની,લીલી અને ખજૂર ની ચટણી નાખવી, મસાલા શીંગ અને ફરી ઉપરથી ડુંગળી,ટામેટા, ત્રણ જાતની ચટણી અને સેવ તથા લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરવું.

    ભેળ (Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Ved
Sunita Ved @cook_25903171
પર March 13, 2021 10:52
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 22, 2021 09:43
Yuuuuuummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
  2. કાચી કેરી ટુકડા (Kachi Keri Tukda Recipe In Gujarati)
  3. ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
  4. બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
  5. પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
  1. સલાડ (Salad. Recipe In Gujarati)
  2. કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
  3. મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)
  4. ચોખા ના પૂરી પાપડ (Chokha Poori Papad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722318
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close