કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week26
#FoodPuzzleWeek26Keyword_Bread
આ કેક ખૂબ જ ઓછા સમય માં અને ઘર ની ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.બેક કરવા ની જરૂર નથી .અચાનક કોઈ મહેમાન આવી જાય કે બાળક ને લંચ બોક્સ માં દેવા માટે પરફેકટ છે.

#GA4
#Week26
#FoodPuzzleWeek26Keyword_Bread
આ કેક ખૂબ જ ઓછા સમય માં અને ઘર ની ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.બેક કરવા ની જરૂર નથી .અચાનક કોઈ મહેમાન આવી જાય કે બાળક ને લંચ બોક્સ માં દેવા માટે પરફેકટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

નો કુકિંગ
2 સર્વિંગ્સ
  • 10બ્રેડ ની સ્લાઈસ
  • 10ઓરીયો બિસ્કીટ
  • 2 ટીસ્પૂનદળેલી સાકર+ 4 ટેબલસ્પૂન પાણી
  • 3/4 કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

નો કુકિંગ
  1. 1

    સૌ પ્રથમ બધી બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાતર થી કાપી લેવી.તેની કિનારી ને ન ફેકવી.તેમાંથી બ્રેડ ક્રંબ બનાવી શકાય.એક વાટકી માં સાકર અને પાણી મિક્સ કરી સાકર ઓગળે ત્યાં સુધી બરાબર હલાવી સાકર નું પાણી તૈયાર કરવું.

    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઓરીયો બિસ્કીટ ક્રીમ વાળા હોય છે.તેના પડ છૂટા કરી આ રીતે છરી ની મદદ થી બધા બિસ્કીટ માંથી ક્રીમ અલગ ડીશ માં કાઢી લેવા.તે તૂટે નહી તેનુ ધ્યાન રાખવું.એક ક્રીમ માંથી બે ભાગ કરી લેવા.બિસ્કિટ ના ટુકડા કરી મિક્ષર જાર માં તેનો એકદમ ઝીણો પાઉડર બનાવી લેવો.એક બાઉલ માં આ પાઉડર કાઢી લેવો.પછી તેમાં થોડું થોડું દૂધ જરૂર પ્રમાણે નાખી ને બરાબર મિક્સ કરતા જવું.એકદમ ફાઇન કેક ના ખીરું જેવું મિશ્રણ થવું જોવે.થોડું જાડું અને લમ્પફ્રી.

    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પ્લેટ માં નીચે થોડું આ બિસ્કીટ નું મિશ્રણ લગાવી તેના પર બ્રેડ ની સ્લાઈસ મૂકવી.તેના પર એક ચમચી સાકાર નું પાણી લગાવી દેવું.હવે બિસ્કીટ નું મિશ્રણ બ્રેડ પર બરાબર સ્પ્રેડ કરી દેવું.

    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેના પર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી સાકર નું પાણી અને બિસ્કીટ નું મિશ્રણ લગાડી દેવું.આ રીતે પાંચ બ્રેડ સ્લાઈસ નો થર બનાવવો.હવે આ બ્રેડ ની કેક ની ચારે સાઈડ પર પણ બિસ્કીટ નું મિશ્રણ લગાવી દેવું જેથી બ્રેડ દેખાય નહિ.આ કેક પર મેલ્ટ કરેલી ચોકલેટ નાખવી હોય તો નાખી શકાય.આ રીતે બંને કેક તૈયાર કરી લેવી.તેને સેટ થવા 1/2 કલાક ફ્રીઝ માં મૂકવી.ક્રીમ માં થી આ રીતે ચાર ગુલાબ ના ફૂલ બનાવી લેવા.

    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફ્રીઝ માં થી કેક કાઢી તેના પર ગુલાબ થી ગાર્નિશ કરવું.તો તૈયાર છે બ્રેડ ઓરીયો બિસ્કીટ ની ફાયરલેસ કેક.!!

    બ્રેડ ઓરીયો ફાયરલેસ કેક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર March 13, 2021 18:07

ટિપ્પણીઓ (6)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
March 14, 2021 07:00
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ ઓરિઓ નો ફાયર કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
  2. કાચી કેરી ટુકડા (Kachi Keri Tukda Recipe In Gujarati)
  3. ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
  4. બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
  5. ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
  1. ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
  2. પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
  3. બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
  4. લીંબુ - ફુદીના મોકટેલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close