પાઇનેપલ હલવા (Pineapple Halwa Recipe In Gujarati)

Disha Dave @disha_22
પાઇનેપલ હલવા (Pineapple Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાઇનેપલની પેસ્ટ કરી તેને ek કડાઈમાં લઈ ગરમ કરો અને તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી સિરપ તૈયાર કરો.
- 2
એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં સોજીને શેકો.
- 3
સોજી શેકાય એટલે તેમાં દૂધ ઉમેરો.
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલું પાઇનેપલ સિરપ અને કેસરવાળુ દૂધ ઉમેરો.
- 5
ત્યારબાદ તેને કાજુ અને પાઇનેપલથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729405











ટિપ્પણીઓ (10)