પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#GA4 #Week26
#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

#GA4 #Week26
#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર લોકો માટે
  1. 250 ગ્રામવટાણા
  2. 250 ગ્રામબટાકા
  3. 1નાનું રીંગણ
  4. ૧૨ કળી લસણ
  5. 500 ગ્રામટામેટાં
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. તેલ જરૂરિયાત પ્રમાણે
  8. ૩ ચમચીલાલ મરચું
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. 2 ચમચીપાવભાજી મસાલો
  11. બટર જરૂરિયાત પ્રમાણે
  12. 12 નંગપાવ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    વટાણા બટાકા રીંગણ કાપીને તેલ મૂકો તેમાં હિંગ નાખો અને શાક વઘારો હવે તેને બરાબર સાંતળો તેમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખો હવે તેને સાંતળીને તેમાં પાણી નાખીને બોઈલ થવા રાખો કુકરમાં ચાર સીટી વગાડો એકદમ ગોળી જાય તેવું કરવું

  2. 2
  3. 3

    હવે લસણને ક્રોસ કરી લો એક પેનમાં તેલ અને બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ સાંતળો પછી તેમાં ટામેટા ઝીણા સમારેલા મિક્સ કરો હવે તેને બરાબર ટામેટાં ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો

  4. 4
  5. 5

    હવે તેમાં બધા મસાલા મિક્સ કરો લીલુ લસણ અને લીલા ધાણા નાખો પછી તેલ છૂટું પડે એટલે તેમાં વટાણા બટાકા નો માવો મિક્સ કરો હવે તેને જરૂર પ્રમાણે પાણી ઉમેરો અને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી હલાવતા હલાવતા થવા દો ફરી વખત તેલ છૂટે એટલે આપણી પાવભાજી તૈયાર છે

  6. 6

    હવે પાવ ને બટર મૂકી ને શેકી લો અને કાંદા અને ટામેટા ઝીણા કાપી લો અથવા તો ટામેટાની સ્લાઈસ સાથે સર્વ કરો ઉપરથી થોડું બટર નાખીને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes