ડ્રાય ભેળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક બાઉલમાં મમરા લઈશું અહીંયા મેં વઘારેલા મમરા લીધા છે તમે પ્લેન પણ લઈ શકો છો
- 2
પછી આપણે તેમાં ના કટ કરેલા ડુંગળી ટામેટાં કાચી કેરી એડ કરીશું પછીએમા આપણે બે થી ત્રણ પાણીપુરીની પાણી એડ કરીશું પછી ઉપરથી થોડી સેવ નાખીશું
- 3
પછી આપણે તેમાં ખજૂર આમલીની ચટણી ફુદીનાની ચટણી અને લસણની ચટણી એડ કરી બરાબર મિક્સ કરી શું અહીં આપણે ડ્રાય ભેળ બનાવીએ છીએ તેથી ચટણી નું પ્રમાણ ઓછું રાખવું અને બધી ચટણી અને મસાલો બરાબર મિક્સ કરી શું અને ઉપરથી કોથમીર એડ કરીશું આમ આપણી ડ્રાય ભેળ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732227












ટિપ્પણીઓ (14)