કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#KS4

#KS4

વધુ વાંચો

વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#KS4

#KS4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક ૩૦ મિનિટ
ચાર વ્યક્તિ
  • 1 ચમચો બટર
  • 1 ચમચો ઝીણું સમારેલું લસણ
  • ૧નાનો ટુકડો આદુ
  • 2 નંગલીલી મરચી
  • ૧ વાટકીગોળ આમલીની ચટણી
  • 1 વાટકીટોમેટો સોસ
  • 1 વાટકીપાણી
  • 1 ચમચીફુદીનાનો પાઉડર (સોસ માટે)
  • 1 ચમચીમરી પાઉડર (સોસ માટે)
  • 1 ચમચીમીઠું (સોસ માટે)
  • ૭ નંગતુલસી ના પત્તા (સોસ માટે)
  • 1 ચમચીલીલુ લસણ ઝીણું સમારેલું સોસ માટે
  • 5 નંગકોબીનાં પતા
  • ૧ નાની વાટકીલાંબી સમારેલી કોબી
  • ૩ નંગકેપ્સીકમ
  • ૨ નંગટામેટા
  • ૨ નંગગાજર
  • 1 વાટકીવટાણા
  • 1ચમચો લસણ
  • 1 ચમચીલીલુ લસણ
  • 4 નંગમરચી
  • ૧ નંગખીરા કાકડી
  • ૨ નંગમોટા બટાકા ચિપ્સ માટે
  • 1બાઉલ બાસમતી રાઈસ
  • ૪ નંગબટાકા ટીકી માટે
  • 4ચમચા બ્રેડક્રમ્સ ટીકી માટે
  • 1 ચમચીમીઠું ટીકી માટે
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર ટિકિટ માટે
  • ૧ ચમચીખાંડ ટીકી માટે
  • 2મરજી ટિકિ માટે
  • ૧ નંગઆદુ ટીકી માટે
  • 1 વાટકીકોથમીર ટીકી માટે
  • ૧ વાટકીબાફેલા ગાજર અને વટાણા ટીકી માટે
  • 5 નંગફ્લાવરના ના ફૂલ
  • 6 નંગપનીરના ટુકડા
  • 2ચીઝ ક્યુબ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીઓરેગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં લસણ આદુ મરચા ઉમેરી તેને સાથળી તેમાં ગોળ આમલીની ચટણી ટોમેટો સોસ પાણી મીઠું ઉમેરી sos થવા દેવો ઉપડે પછી ગેસ બંધ કરી તેમા ફુદીના પાઉડર તુલસી ના પત્તા જીણા સમારી ઉમેરવા તૈયાર છે બાર્બેક્યુ સોસ

    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટેટાની ચિપ્સ બનાવી તેને ઉકળતા પાણીમાં નાખી ઓસાવી લેવી. ઠંડી થાય પછી તેને ચોખાના લોટમાં રગદોળી ડીપ ફ્રાય કરવી

    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેપ્સીકમ અને ટામેટાના ને ઉકળતા પાણી માં નાખી તેમાંથી નીતારી લઈ સ્ટફિંગ માટે તૈયાર કરવા

    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આલુ ટીકી માટે બટેટાને બાફી મૅશ કરવા. તે મા તેમાં ટોસ્ટ નો ભૂકો બાફેલા ગાજર વટાણા કોથમીર મરચાં આદુ ની મરચું અને ખાંડ ઉમેરી ટીકી માટે સ્ટફિંગ તૈયાર કરો તેની ટીકી તૈયાર કરી ટોસ્ટ ના ભૂકામાં રગદોળી સેલો ફ્રાય કરવી

    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર ના પીસ કરી ને ગ્રીન ચટણી થી મેરીનેટ કરી 1/2 કલાક રાખી મૂકવું ગાજર અને ફ્લાવરને ઉકળતા પાણીમાં નાખી નીતારી લેવું ત્યારબાદ ગાજર ફ્લાવર અને કાકડીના ચિપ્સ ને બટર મૂકી સેલો ફ્રાય કરવી વઘારેલા ભાતમાં પનીર ચીઝ અને સોસ ઉમેરી કેપ્સિકમ અને ટામેટાના સ્ટફિંગ કરો

    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક નોનસ્ટિક લોઢી ગેસ પર ગરમ કરવા મૂકવી તેમાં કોબીના પત્તા ગોઠવવા તેની પર આલુ ટીકી રાઈસ કેપ્સીકમ ટામેટા બટાકાની ચિપ્સ ગાજર કાકડી ની ચિપ્સ ફ્લાવર મેરીનેટ કરેલું પનીર મૂકીને ઉપર સોસ રેડો લોઢી પર ચિલ્ડ બટર મૂકી તેને ગેસ પર થવા દેવું તો તૈયાર છે આપણું વેજ સીઝલર.

    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર March 14, 2021 19:08

ટિપ્પણીઓ (3)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 20, 2021 11:48
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ સિઝલર

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઓરેન્જ જેલ કેક (એગલેસ)
  2. પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
  3. વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)
  4. મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
  5. બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
  1. ઓરેન્જ, એપલ જૂયસ
  2. ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
  3. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
  4. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732936
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close