#GA4#Week15
એક તપેલીમાં ખાંડ, ચા ની ભુક્કી ઉમેરો, ત્યાર બાદ ફોદીના પાન ઉમેરો,
ત્યારબાદ તેમાં ચા અને ખાંડ ઉમેરો અને તેને થોડીવાર ઉકળવા દો.. હવે તેમાં દુધ અને ચા નો મસાલો ઉમેરો અને ઉકળવા દો..
ત્યારબાદ તેને એક કપ માં ગાળી લો
તૈયાર છે આપણી મનપસંદ ચા ખૂબ જ ટેસ્ટમાં સારી.....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)