લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)

#KS5
આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ના સરખા કટકા કરી તેના બીયા કાઢી લેવા. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી કુકર માં ડબ્બા માં મૂકી 2 વહીસલ કરી લેવી.
- 2
હવે તેમાં થી પાણી નિતારી લેવું કારણ કે જ પાણી છૂટે તેમાં થોડો કડવો ટેસ્ટ આવે છે તેથી કાઢી લેવું. હવે બાફેલા લીંબુ ના કટકા એક બાઉલ માં ચાસણી લઇ તેમાં ઉમેરવા અને તેમાં મીઠું, મરચું,હળદર,અથાણાં મસાલો,1 લીંબુ રસ તથા ધાણાજીરું ઉમેરવું. હવે તેને કાચ ની બોટલ માં ભરી લેવું. તે ફ્રીઝ ની બાર પણ 1 મહિના સુધી સારું જ રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
- આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
- હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)
- પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)