સુજી બનાના હલવા કેક (Sooji Banana Halwa Cake Recipe in Gujarati)

Foram Trivedi @cook_27691779
સુજી બનાના હલવા કેક (Sooji Banana Halwa Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ કરો. ડ્રાયફ્રુટ ને હળવુ સેકિ લો.સાઈડ મા કાઢી લો.
- 2
ઍ ઘી માં સુજી સેકો.બનાના ની પેસ્ટ બનવો.
- 3
સુજી સકાય જાય ત્યારે બનાના પેસ્ટ નાંખો. થોડી વાર ચડવા દ્યો.દૂધ, પાણી નાખી હલાવો.પાણી બળી જાય ત્યાંર પછી ખાંડ, ડ્રાયફ્રુટ, ઇલાયચી નો પાઉડર નાંખી હલવો.
- 4
મનગમતી રીતે સજાવો.રેડી છે. હલવા કેક.
Keywords
Similar Recipes
More Recipes
- અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
- થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
- ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
- મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
- હમ્મસ (Hummus Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14794856














ટિપ્પણીઓ (5)