ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)

Darshna @cook_23810957
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને પાણી મીક્સ કરી તેમા ચણાનો લોટ નાખી તેને બ્લેડર થી મીક્સ કરો
- 2
મીક્સચર તૈયાર થઈ ગયા પછી તેમા મીઠુ હળદર ગોળ મરચા આદુ નાખી થોડીક વાર ઉકાળી લેવું પછી ડપકા માટે ચણાના લોટ મા મીઠુ હળદર હીઞ મેથી-કોથમીર સાજી ના ફુલ 1/2 કપ પાણી ઉમેરો
- 3
હવે ધીમી આચ પર તેમા ડપકા નાખી (ફુલવડા અને ભજીયા તેલ મા કરીએ એ રીતે)પાછી ફરી થોડીક વાર ઉકાળી લેવું
- 4
ઉકળી ગયા પછી કઢી નો વઘાર કરીએ વઘાર મા ઘી જીરુ લીમડો તજ-લવિંગ હીઞ નાખી કોથમીર નાખી પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814002

ટિપ્પણીઓ (4)