વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકી ચટણી બનાવા માટે સૂકા લાલ મરચા,લસણ અને ટોપરા ના છીણ ને એક પછી એક સેકી લો. સેકતી વખતે ગેસ ધીમો રાખવો અને સતત હલાવતા રહેવું
- 2
મિક્ષી જાર માં સૂકા લાલ મરચાં અને લસણ ને પીસી લો ટોપરા નું છીણ,મીઠું અને લાલ મરચું પાઉડર નાખી પીસી ને સૂકી ચટણી તૈયાર કરો
- 3
વડા બનાવા માટે લસણ,તીખી મરચી,અને આદુ ને અધકચરું વાટી લો
- 4
કડાઈ માં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી રાઈ નાખો રાઈ તતળે એટલે લીમડા ના પાન, હિંગ અને વાટેલા આદુ લસણ મરચા ઉમેરી સાંતળો. મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો બટાકા નો માવો ઉમેરી મિક્સ કરો ઠંડુ થાય એટલે બોલ બનાવી લો
- 5
બેસન માં મીઠું,હળદર,ધાણાજીરું,મરચું પાઉડર,બે.સોડા નાખી જરૂર મુજબ પાણી એડ કરી બેટર તૈયાર કરો. બટાકા ના બોલ ને આ બેટર માં બોળી તળી લો
- 6
પાવ ને વચ્ચે થી થોડો કટ્ટ કરી વચ્ચે સૂકી ચટણી મુકો વાળું મૂકી તેની ઉપર સૂકી ચટણી મૂકી સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
ઉલ્ટા વડાપાંવ (Ulta Vadapav Recipe In Gujarati)
#SF#cookpad#cookpadgujrati#cookpadindiaવડાપાંવ મુંબઈ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. બેસન મા મસાલા કરી બેટર બનાવી તેમા બટાકા ના વડા ને બોળી તો તળવામા આવે છે અને તે વડા ને પાઉં મા મુકી સર્વ કરવામા આવે છે.મે તેમા ફેરફાર કરી થોડુ ઉલટુ કરી વડાપાંવ બનાવ્યા છે જે ખરેખર ખુબ ટેસ્ટી બન્યા છે. Bhavini Kotak -
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
-
આલુ પાલક (Aaloo Palak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
ઈન્દોરી આલુ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
-
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
-
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
-
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
-
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14826423
ટિપ્પણીઓ (2)