દાળ (Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બરોબર ધોઈ ને બાફી લો
- 2
હવે દાળ માં આદુ મરચાં ની પેસ્ટ,મરચુ, ધાણાજિરુ,જરૂર મુજબ પાણી નાખી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો
- 3
ગેસ ઓન કરી દાળ ને ઉકળવા દો, તેમાં મીઠું,ગોળ ઉમેરો, થોડી વાર પછી લીંબુ રસ એક ચમ્મચી નાખો
- 4
હવે એક વગરિયા મા તેલ લઈને તે ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું નાખી વઘાર કરો, તેમાં હિંગ,હળદર, લીમડો નાખો, સમારેલુ ટોમેટો નાખો. હવે આ વઘાર ને ઉકળતી દાળ માં નાખો.
- 5
દાળ ઉકળે એટલે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14820827










ટિપ્પણીઓ