ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 1તપેલી વલોણાની ખાટી છાશ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1લીલું મરચું
  4. 1 ટુકડોઆદું
  5. 2 ટી સ્પૂનઘી
  6. 1/2 ટી સ્પૂનરાઈ
  7. 1/2જીરું
  8. 1/2 ટી સ્પૂનહીંગ
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 6-7દાણા મેથી
  11. 1સૂકું લાલ મરચું
  12. 7-8લીમડાના પાન
  13. ગોળ જરૂર મુજબ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છાસ માં ચણાનો લોટ નાખીને બ્લેનડર ની મદદથી મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ એક ડીશ માં આદું, મરચાં સમારી લો. પછી એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં બધાં ખડા મસાલા નાખો.

  3. 3

    પછી તેમાં રાઈ, જીરુ, સૂકું લાલ મરચું અને હીંગ નાખી પછી તેમાં આદું- મરચાં નાખો અને તેને થોડીવાર સાંતળો.

  4. 4

    ત્યારબાદ તેમાં મિક્સ કરેલી છાસ નાખો પછી તેમાં બધા મસાલા કરી જરૂર મુજબ ગોળ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેને થોડીવાર માટે ઉકાળો.

  5. 5
  6. 6

    હવે કઢી તૈયાર છે. તેને ગરમ ગરમ સર્વ કરો. મેં તેને મસાલા ખીચડી સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes