કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તી માટે
  • ૨ ચમચીકાજૂની પેસ્ટ
  • ૩ ચમચીડુંગરીને પસ્ટ
  • ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • ૧ ચમચીખસખસની પેસ્ટ
  • ૨ ચમચીનાળિયેરની પેસ્ટ
  • ૨ ચમચીમાખણ
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૨ નાની ચમચીગરમ મસાલો પાઉડર
  • ૧ નાની ચમચીહળદર
  • ૩ ચમચીફ્રેશ ક્રિમ
  • ૨ ચમચીદૂધ
  • મિઠું સ્વાદ મુજબ
  • તેલ જરુરત મુજબ
  • ૧ કપઆખા કાજૂ
  • 1/2 કપચોપ્ડ કોરીએન્ડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પેનમાં માખણ ગરમ કરી તેમાં આદુ-લસણની તેમજ ડુંગળીની પેસ્ટ નાંખો.8-10 મિનિટ સુધી એ મિશ્રણને પકાવો.

  2. 2

    હવે તેમાં કાજૂ, ખસખસ, નાળિયેર પેસ્ટ ઉમેરી એક રસ કરો.

  3. 3

    ત્યાર બાદ તે મિશ્રણમાં મરચું, ગરમ મસાલો, હળદર ઉમેરો મિક્સ કરો અને ફ્રેશ ક્રિમ, દૂધ અને મિઠુ ઉમેરી હલાવો.

  4. 4

    આ મિશ્રણને 8-10 મિનિટ સુધી પાકવા દો અને અલગ રાખો.

  5. 5

    હવે એક કડાઇમાં તળવા માટે તેલ લઇ લો, ગરમ તેલમાં આખા કાજૂને તળી લો. તે કાજૂ તૈયાર કરેલી ગ્રેવીમાં ઉમેરો.

    કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી થયેલ ડિલિશીયસ કાજુ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ ફ્રાય કરેલ કાજુ, કોરીએન્ડર વડે ગાર્નીશ કરી રોટી,બટર મિલ્ક એન પાપડ જોડે સર્વ કરો.

    કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર April 04, 2021 15:31

ટિપ્પણીઓ (14)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
August 05, 2021 17:24
Woow nice presentetion
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  3. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  4. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  5. આયંબિલની મગની ફોતરાવાળી દાળ (Aaymbil moong dal recipe in Gujarati) (Jain)
  1. વધેલી ખીચડી નાં પકોડા
  2. પાલક દાળ (Palak Dal Recipe in Gujarati)
  3. મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
  4. કેળા મેથી કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822068
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close