પાલક દાળ (Palak Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને 1/2કલાક પલાળી પછી તેમાં મીઠું નાખી અને કૂકરમાં બાફી લો.બફાઈ જાય પછી એ નોનસ્ટીક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરો, તજ, સૂકા લાલ મરચાં અને હિંગનો વઘાર કરો.
- 2
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને સાથે લસણ આદુની પેસ્ટ ઉમેરો પછી તેને સાંતળો.
- 3
હવે તેમાં ઝીણા સમારેલા લાલ ટામેટા ઉમેરી મિક્સ કરી પછી તેમાં ઝીણી સમારેલી પાલક ઉમેરો તેને સાંતળો.
- 4
હવે તેમાં હળદર પાઉડર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને કિચન કિંગ મસાલો ઉમેરી બે મિનિટ સાંતળો.
- 5
હવે તેમાં બાફેલી દાળ ઉમેરી સરખી રીતે ઉકાળો પછી તેને ગરમાગરમ રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
-
ગુજરાતી દેશી દાળ (Gujarati Deshi Dal Recipe In Gujarati)
#FFC1#week1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#પાલક ખીચડીMy favourite 😋☺️ Pina Mandaliya -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati#Cookpadવિન્ટર કિચન ચેલેન્જWeek5 Ramaben Joshi -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14813018
ટિપ્પણીઓ