રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો મગ ને ધોઈ ને પાણી નાખી ને કુકર માં બાફી લેવા ત્યારબાદ બધી વસ્તુઓ તૈયાર કરી લેવી.
- 2
ત્યારબાદ તેને વધાર કરી ને મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, ગોળ, નાખી ને ઉકાળવા મુકવા
- 3
હવે તેમાં કોથમીર,લીલુ મરચુ ઉમેરી ને જરૂર પૂરતું પાણી અથવા છાસ નાખી ને ઉકળવા દેવું
- 4
તો તૈયાર છે આપણા રસાવાળા મગ...😋😊
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828053












ટિપ્પણીઓ