વોટરમેલન લેમોનેડ (Watermelon Lemonade Recipe In Gujarati)

#તરબૂચ ઉનાળા માં વધુ મળે છે અને આ ડ્રીંક એમા થી જ બનાવ્યું છે.આમ પણ ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા પીવા ની બહુ જ ઈચ્છા થાય છે.આ ડ્રીંક પીવાની ખૂબ જ મઝા આવી તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
તડબૂચ ના બીયા કાઢી ટુકડા કરી લો. એક મીક્સર જાર માં તડબૂચ ના ટુકડા,લેમન સ્કઓશ(હોમ મેડ),અને ૬-૭ ફુદીના ના પાન ઉમેરી તેને ક્રશ કરી જ્યુસ બનાવી લો.
- 2
- 3
૨ ગ્લાસ લઈ તેમાં પેહલા લીંબુ ના ટુકડા ઉમેરો ઉપર થોડા ફુદીના ના પાન અને તડબૂચ ના ટુકડા ઉમેરો
- 4
પછી તેમાં સોડા/લિમ્કા અડધા ગ્લાસ જેટલું પછી તેમાં ઉપર તૈયાર કરેલ તડબૂચ નો જયુસ રેડવો ઉપર ફુદીના ના પાન અને તડબૂચ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું.ટેસ્ટ માં મઝા આવશે.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
- પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
- વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
- ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)

ટિપ્પણીઓ (10)