ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પહેલાં ચોખા બાફીને ભાત તૈયાર કરો થોડા ઠરવા દો.પછી એક બાઉલમાં ઘી અને તેલ ગરમ કરો.એમા પહેલાં ડુંગળી અને થોડી વાર પછી આદું મરચાં ની પેસ્ટ નાખીને બરાબર હલાવો.
- 2
હવે આગળ એમાં એક પછી એક એમ બધા શાકભાજી ઝીણા સમારેલા નાખતા જાવ.ગેસ ધીમો કરી ને સતત હલાવતા રહો.પછી બધાં મસાલા નાખીને બરાબર હલાવો.
- 3
અને હવે એમાં ફ્રાઇડ રાઈસ મસાલો નાખીને ભાત નાંખો.સારી રીતે હલાવી બધું મિક્સ કરી લો.તૈયાર છે આપણાં રાઈસ.તો મજા લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14845474






ટિપ્પણીઓ (2)