ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. 1મોટી ડુંગળી
  3. 1મિડીયમ કેપ્સિકમ
  4. 1 નાની વાટકીલીલા વટાણા
  5. 1નાનું ગાજર
  6. 1 ચમચીતેલ
  7. 1 ચમચીઘી
  8. 1પેકેટ ફ્રાઇડ રાઈસ મસાલો
  9. 1/4 ચમચી મીઠું
  10. 2 થી 1/4કપ પાણી
  11. 1 ચમચીઆદુ, લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ થી પહેલાં ચોખા બાફીને ભાત તૈયાર કરો થોડા ઠરવા દો.પછી એક બાઉલમાં ઘી અને તેલ ગરમ કરો.એમા પહેલાં ડુંગળી અને થોડી વાર પછી આદું મરચાં ની પેસ્ટ નાખીને બરાબર હલાવો.

  2. 2

    હવે આગળ એમાં એક પછી એક એમ બધા શાકભાજી ઝીણા સમારેલા નાખતા જાવ.ગેસ ધીમો કરી ને સતત હલાવતા રહો.પછી બધાં મસાલા નાખીને બરાબર હલાવો.

  3. 3

    અને હવે એમાં ફ્રાઇડ રાઈસ મસાલો નાખીને ભાત નાંખો.સારી રીતે હલાવી બધું મિક્સ કરી લો.તૈયાર છે આપણાં રાઈસ.તો મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

Similar Recipes