કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#AM2
#RICE
રાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે.

#AM2
#RICE
રાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  • ૧ વાટકીબાસમતી રાંધેલો ભાત
  • ૩ નંગટામેટાં
  • ૧ નંગકેપ્સિકમ
  • ૧/૨ વાટકીકોબી જીણી સમારેલી
  • ૧ નંગગાજર છીણેલુ
  • ૨ નંગલીલા મરચા
  • ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૨ નંગ ડુંગળી સમારેલી
  • ૧/૨ વાટકીવટાણા
  • ૧ પેકેટસેઝવાન ફા્ઈડ રાઈસ મસાલો
  • ૧ ચમચી જીરુ
  • ૨ ચમચી તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    બાસમતી ચોખાને ધોઈને ૧૫ મીનીટ પાણીમાં પલાળી ને છૂટા પાણીમાં બાફી લો.વટાણા પણ જોડે જ ઉમેરી દેવા જેથી ચડી જાય. ભાત ને ઠંડો થવા દો.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વઘાર માટે તેલ ગરમ કરીને તેમાં જીરુ અને આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી ધીમા ગેસ પર સાંતળો.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જાવ ને મીક્ષ કરતા જાવ.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કેપ્સિકમ ડુંગળી મરચા ગાજર કોબી અને ટામેટાં એક પછી એક ઉમેરતા જાવ. ગેસ ની ફલેમ ધીમી રાખવી જેથી શાકભાજી ક્નચી રહે.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તેમાં સેઝવાન ફા્ઈડ રાઈસ નો મસાલો એડ કરી મીક્ષ કરો.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં રાઇસ ઉમેરી ને બરોબર મીક્ષ કરો. હળવા હાથે મીક્ષ કરવુ જેથી દાણો તૂટી ન જાય. ૫ મીનીટ ગેસ પર રાખીને ચડવા દો.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ધાણા થી ગાનિઁશ કરી દહીં જોડે સવઁ કરો.

    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali
પર April 15, 2021 16:59

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 16, 2021 04:20
#Rice na lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable સેઝવાન રાઈસ સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
  2. ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
  3. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  4. ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
  5. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  1. મસાલા રાઈસ(Masala Rice Recipe In Gujarati)
  2. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  3. એગ પુલાવ (Egg Pulao Recipe In Gujarati)
  4. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14871431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close