કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#AM3

#AM3

વધુ વાંચો

રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#AM3

#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ રાજમા (8 કલાક પલાળેલા)
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરું
  • ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીતજ પાઉડર
  • મીઠું જરૂર મુજબ
  • ૪ નંગડુંગળી
  • 3 નંગટામેટા
  • 10-12 કળી લસણ
  • 1ઈંચ ટુકડો આદુનો
  • 3 ચમચીતેલ
  • ચમચીજીરું
  • 1 ચમચીલીંબુનો રસ
  • સર્વ કરવા માટે :
  • 1 કપ રાઈસ
  • 1 ચમચી ઘી
  • મીઠું
  • 2 તેજપત્તા
  • 2 લવિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રાજમા ને ધોઈને બનાવવાના 8 થી 10 કલાક પહેલાં સહેજ હુંફાળા ગરમ પાણી માં પલાળી દો.... ત્યાર પછી પ્રેશર કૂકરમાં 7 થી 8 વિસલ થી કુક કરી લો...

    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રાજમાનું કુકર ઠંડુ થાય એટલે ગ્રેવી માટે બે ચમચી તેલ મૂકી પહેલા ડુંગળીના ટુકડા...પછી લસણ....પછી આદુ અને છેલ્લે ટામેટાના ટુકડા સાંતળી લો....સહેજ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો...

    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં એક ચમચી તેલ...જીરું મૂકી ક્રશ કરેલ મિશ્રણ ને ફરી સાંતળો...તેલ છૂટું પડે એટલે મસાલા ઉમેરો....તજ ની એક ખાસ અરોમાં રાજમા ની ઓળખ છે....મીઠું અને લીંબુનો રસ ઉમેરો....તો તૈયાર છે આપણા મસાલેદાર રાજમા....ચાવલ સાથે સર્વ કરો...

    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કપ જેટલા બાસમતી રાઈસને છુટ્ટા રાંધી લઈ ને બાજુ પર રાખો....તેમાં મેં બનાવતી વખતે જરૂર મુજબ મીઠું...બે તેજપત્તા બે લવિંગ અને 1 ચમચી ઘી ઉમેર્યા છે....

    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર April 19, 2021 01:31
Ahmedabad
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
May 01, 2021 09:52
WAH....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજમાં રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
  2. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
  4. પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati) (microwave)
  5. લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
  1. લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
  2. અરબી ફિંગર ચિપ્સ (Arbi Finger Chips Recipe In Gujarati)
  3. ખીર (Kheer Recipe In Gujarati)
  4. કેરી ની ગોટલી નો મુખવાસ (Mango Gotli Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14890160
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close