લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)

#AM3
લીલી ચોળી નું શાક ખૂબ હેલ્ધી હોય છે. તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. લીલી ચોળી માં શરીર માટે ખૂબ સારું એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન એ અને થોડા પ્રમાણમાં વિટામિન સી હોય છે. લીલી ચોળી માં બટાકા અથવા ટામેટા ઉમેરીને પણ ચોળી બટાકા કે ચોળી ટમેટાનું શાક બનાવી શકાય છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#AM3
લીલી ચોળી નું શાક ખૂબ હેલ્ધી હોય છે. તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. લીલી ચોળી માં શરીર માટે ખૂબ સારું એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન એ અને થોડા પ્રમાણમાં વિટામિન સી હોય છે. લીલી ચોળી માં બટાકા અથવા ટામેટા ઉમેરીને પણ ચોળી બટાકા કે ચોળી ટમેટાનું શાક બનાવી શકાય છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચોળીની સીંગને ચોખ્ખા પાણી થી ધોઈ, કોરી કરી અને સમારી લેવાની છે.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલા લીલા મરચાં, હિંગ અને કુકિંગ સોડા ઉમેરવાનો છે.
- 3
ત્યારબાદ તેમાં સમારેલી ચોળી ઉમેરવાની છે.
- 4
સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરવાનું છે. કડાઈને ઢાંકીને ચોળીને થોડીવાર કુક થવા દેવાની છે.
- 5
હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરવાના છે.
- 6
લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને સબ્જી મસાલો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલો બરાબર ચડી જાય તે માટે એક મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 7
તો અહીંયા આપણું લીલી ચોળી નું શાક સર્વ કરવા માટે તૈયાર છે.
- 8
લીલી ચોળી નું શાક ખાવાની ખૂબ મજા આવે છે.
- 9
Similar Recipes
-
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક દાળ ભાત માં ખાવા ની ખૂબ મજા આવે છે Jayshree Chauhan -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
લીલી ચોળીનું શાક (Lili Chori Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ એક ઉનાળુ શાક છે.લીલી ચોળી એ ઓછી કેલેરીવાળુ શાક છે. વજન ઉતારવા માટે આ શાક ખૂબ ઉપયોગી છે .વિટામિન એ સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. Neeru Thakkar -
-
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
ચોળી નું શાક (Long Beans Sabji Recipe In Gujarati)
#TT1Post - 2ચોળી નું શાકHar kisiko Nahi Milta... Yahaa Long Beans Sabji Har Tisre DinKush Nasib Hai Wo Jinko Hai Mili LONG BEANS SABJI Har Tisre Din... ચોળી નું શાક અમારા Favorite શાક ના લીસ્ટ માં છે અને એ પણ એકદમ બારીક સમારેલી..... માત્ર ૪ થી 5 મિનિટ મા તો શાક તૈયાર.. Ketki Dave -
-
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni -
લાલ ચોળી નું શાક (Lal Chori Shak Recipe In Gujarati)
સુકી લાલ ચોળી માં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. ખુબ ઓછા સમયમાં સરળ રીતે બનતી, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી. #TT1 Post 3 Dipika Bhalla -
-
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
ચોળી નું શાક (Long Beans Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોળી નુ શાક Ketki Dave -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
ચોળી ઢોકળી (Long Beans Dhokli Recipe In Gujarati)
#AM3ચોળી માં ઢોકળી After Corona my First Recipeનો more Caption..... Ketki Dave -
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
ચોળી મેથી નું શાક (Choli Methi Shak Recipe In Gujarati)
#RC4દરેક હેલ્થી ગ્રીન શાક ની જેમ ચોળી નું શાક પણ બહુ જ હેલ્થી છે..ચોળી માંથી ઘણી રેસિપી થાય છે પણ આજે મે શાક જ બનાવ્યું છે.. Sangita Vyas -
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya
More Recipes
ટિપ્પણીઓ (27)