કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#AM2
આજે મેં બધા ને ભાવે એવો રાઈસ બનાયો છે જે, નાના થી માંડીને મોટા ને જયારે આપો ત્યારે ખુબ જ ભાવતો હોઈ છે અને એમાં પણ જો બાસમતી રાઈસ હોઈ તો એને રાઈસ બનવાનો હોઈ તો થોડા રાઈસ વેલા પલાળી દહીં એ સવારે તો ખુબ જ મોટો દાણો થાય છે રાઈસ નો જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે એમાં પણ જો એને મીઠું નાખી બાફી એ તો એનો ટેસ્ટ ખુબ જ મસ્ત આવે છે અને એમાં એની ઉપર ધાણા નાખી ને ખાવાની ખુબ મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • 1/2 કપરાઈસ
  • પાણી જરૂર મુજબ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 10 થી 15ધાણા પત્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા 1/2 કપ ચોખા લઈશુ, તેને બે થી 3 વાર ધોઈ નાંખીશુ, પછી તેને એક તપેલી મા જરૂર મુજબ પાણી રેડી 30 મિનિટ જેવું પલાળી રાખીશુ.

  2. 2

    પછી એમાંથી એ પાણી કાળી નાંખીશુ, અને પછી જરૂર મુજબ એક મોટી તપેલી મા રાઈસ અને પાણી નાંખીશુ, એમાં થોડું મીઠું એડ કરીશુ.

  3. 3

    પછી એને 30 મિનિટ સુધી ગેસ પર બાફવા મુકીશુ, અને એ બફાઈ જાય એટલે એંને એક કાના વાળા બોલ મા કાળી લઈશુ.

  4. 4

    પછી એને એક કડાઈ વગાર માટે ઘી મુકીશુ એમાં થોડું જીરું એડ કરીશુ વગાર થાય એટલે એને ભાત મા રેડી દઈશુ, પછી એમાં ધાણા થોડા ભભરાવી દઈશુ એટલે એને એકલું ખાવાની પણ ખુબ જ મજા આવશે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર April 20, 2021 15:35
Vadodara

ટિપ્પણીઓ (4)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
August 19, 2021 22:02
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જીરું રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  2. બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
  3. શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
  4. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  5. ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
  1. સ્પાઈસી પાલક પનીર (Spicy Palak Paneer Recipe In Gujarati)
  2. કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
  3. કાંદા બટેકા નું ગ્રેવી વાળું શાક (Kanda Bataka Gravy Shak Recipe In Gujarati)
  4. પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14898743
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close