ખાંડવી (Khandvi Recipe in Gujarati)

Priyanshi Jodhani @cook_29727241
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં લોટ અને પાણી છાશ મિક્સ કરો
- 2
તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ હીંગ અને હળદર ઉમેરી તૈયાર કરો
- 3
હવે તેને ગેસ પર ઘાટો થઈ ત્યાં સુધી પકાવો
- 4
સરસ રીતે ચડી જાય પછી તેને તેલ લગાડેલી થાળી પર પાથરો
- 5
પછી તેને ચીરા પાડીને રોલ વાળો અને ટુકડા કરો
- 6
પછી વધાર્યા માં તેલ ગરમ કરી રાઈ તલ મરચાં નાખી વઘાર તૈયાર કરો
- 7
આ વઘાર ને ખાંડવી પર રેડો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો
- 8
તૈયાર છે ગુજરાતી ખાંડવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14923116








ટિપ્પણીઓ