ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#Immunity
આ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

#Immunity
આ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 4 ગ્લાસપાણી
  2. 4 થી 5મરી
  3. 4 થી 5લવિંગ
  4. 2 ટુકડાતજ
  5. 2ઈલાયચી
  6. 1/2 ચમચી અજમો
  7. લીંબુનો રસ
  8. 1/4 ચમચી હળદર
  9. 1/4 ચમચી મીઠુ
  10. ગાર્નિશીંગ માટે તુલસી નું પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    ત્યારબાદ તેમાં આદુ સુધારીને નાખો પછી તેમાં મરી તજ લવિંગ ઈલાયચી અજમા ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં તુલસીના પાન ફૂદીનાના પાન હળદર મીઠું અને લીંબુનો રસ ઉમેરી ધીમા ગેસ પર દસથી પંદર મિનિટ માટે ઉકળવા દો

  4. 4

    તો હવે આપણો ઇમ્યુનિટી ઉકાળો તૈયાર છે ગરણી થી ગાળી ને ગરમ ગરમ સર્વિસ ગ્લાસમાં તુલસીનું પાન મૂકી સર્વ કરો આ ઉકાળો ખૂબ જ ટેસ્ટી લાગે છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Similar Recipes