કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#Immunity
કાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે.

#Immunity
કાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નંગકાકડી
  • 5-7ફુદીનાના પાન
  • 1/2 ચમચીલીંબુનો રસ
  • 1 ઇંચઆદુનો ટુકડો
  • 2 ચમચીમધ/પાઉડર ખાંડ
  • 1-2 કપપાણી
  • 2-3આઈસ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાકડીના ચપ્પુ વડે ટુકડા કરી લો.

  2. 2

    હવે મિક્સર જારમાં કાકડીના ટુકડા, આદુનો ટુકડો, ફુદિનના પાન તેમજ પાણી ઉમેરી, બ્લેન્ડ કરો.

  3. 3

    ત્યારબાદ તેને ગરણી વડે ગાળી, તેમાં મધ/પાઉડર ખાંડ અને લીંબુનો રસ ઉમેરી, બરાબર મિક્ષ કરો.

  4. 4

    તૈયાર થયેલ જ્યુસને આઈસ ક્યુબ ઉમેરેલ સર્વિંગ ગ્લાસમાં ઉમેરી, ફુદીનાના પાન અને કાકડીની સ્લાઈસ વડે સજાવી સર્વ કરો.
    તો તૈયાર છે, કુકુમ્બર જ્યુસ જે ગરમીમાં રાહત આપે છે.

    કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર April 25, 2021 11:49
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાકડી જ્યૂસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. સોજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  2. સંભાર (Sambhar Recipe In Gujarati)
  3. આમલા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
  4. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14924213
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close