કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો

પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  • ૨૦૦ગ્રામ પનીર
  • ૧/૨ કપદહીં
  • ૫ટી સ્પૂન તેલ
  • ૧તમાલપત્ર
  • ટુકડોતજ નાનો
  • ૨લવિંગ
  • ૧ટી સ્પૂન જીરું
  • ૪ટામેટા ની પ્યુરી
  • ૧ડુંગળી કટ કરેલી
  • ૨ ટી સ્પૂનલસણ આદુ ની પેસ્ટ
  • ૨ ટી સ્પૂનલાલ મરચું
  • ૧/૩ ટી સ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનધાણા જીરું
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ટી સ્પૂન કસૂરી મેથી
  • થોડી કોથમીર
  • ૨ઈલાયચી
  • ૨ ટી સ્પૂનમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં 2 ટીસ્પૂન તેલ લો અને તેમાં એક જીરું,તજ, લવિંગ અને તમાલપત્ર ને બે મિનીટ માટે સાંતળી લો.ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દો અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી દો અને તેને પાંચ મિનિટ સુધી સાંતળી લો. તેમાં મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો એડ કરીને તેને એક મિનિટ સુધી સાંતળી લો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ટોમેટો પ્યોરી ઉમેરી દો અને તેમાં એક સ્પૂન મીઠું નાખી દો અને તેને સાત મિનિટ સુધી miidum flam પર થવા દો. પછી તેમાં દહીં ઉમેરી દો અને તેને પણ પાંચ-સાત મિનિટ સુધી થવા દો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી આ ગ્રેવીમાં એક કપ જેટલું પાણી ઉમેરી દો અને તેની ધીમી આંચ પર 10 મિનિટ સુધી થવા દો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજુ બાજુ 200 ગ્રામ પનીરના ચોરસ ટુકડા કરી લો અને તેમાં મીઠું, મરચું, હળદર,આદુ લસણની પેસ્ટ અને ધાણાજીરું એડ કરીને તેને બરાબર મિક્સ કરી લો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોનસ્ટીક પેનમાં 1 ટી સ્પૂન જેટલું તેલ લઇ પનીરના ટુકડા એડ કરી તેને ધીમી આંચ પર પાંચ મિનિટ કે 10 મિનિટ માટે roast કરી લો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પનીરના ટુકડાને ગ્રેવી ની અંદર એડ કરી દો. અને તેને બે ત્રણ મિનિટ માટે તેને ધીમી આચ પર થવા દો.અને પછી તેમાં કસુરી મેથી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો અને તેને બરાબર મિક્સ કરી લો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પનીર ની સબ્જી ને સર્વિંગ બાઉલમાં લઈ લો.

    પનીર મસાલા સબ્જી (Paneer Masala Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર April 25, 2021 17:32
Dubai

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 26, 2021 02:37
#GA4
#week6 varta ma lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. ઇમ્યુનીટી કાઢા (Immunity Kadha Recipe in Gujarati)
  2. મસાલા છાશ (Masala Chhash Recipe in Gujarati)
  3. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  4. કાચી કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926080
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close