
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)

Sonal chauhan @cook_29752002
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મસાલો બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં સૂકા ધાણા, બે લાલ મરચા, ટોપરું, લસણનીકળી, 1 કાંદો, કાપી બધું સાંતળવો પછી બધો મસાલો મિક્ચર માં વાટી લેવું
- 2
હવે એક બીજી કડાઈમાં 3 ચમચા તેલ મૂકી તેમાં કાંદા અને ટામેટાં વઘારી સાંતળવા. પછી તેમાં ઉપર નો મસાલો નાખી હલાવવું. પછી તેમાં લાલ મરચું, હળદર, મીઠું, પાવભાજી નો મસાલો, નાખી હલાવો. પછી તેમાં ફણગાવેલા મગ નાખી હલાવો. પછી તેમાં બે ગ્લાસ પાણી નાખી ઉકળવા દેવું.
- 3
હવે એક ડીસમાં મિસલ ને કાઢી તેમાં ઉપરથી ગળ્યુ ચવાણું, અને તીખું ચવાણું નાખી સર્વ કરો. તેને પાઉં કે પરોઠા સાથે ખાઈ શકાય છે તૈયાર છે મિસલ પાવ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14929211








ટિપ્પણીઓ (4)