સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#AM4
#Cookpadguj
#Cookpadindia
#paratha
#Healthyrecipe

સ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.

Friends આ રેસિપી ઘરે try કરજો.
આભાર સહુ નો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યકિત
  1. લોટ બાંધવા
  2. ૨૦૦ ગ્રામ ફ્રેશ કાચી પાલક ની પ્યુરી
  3. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  4. ૨ ચમચીઘી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. સ્ટફિંગ માટે
  7. ૧૦૦ ગ્રામ છીણેલું પનીર
  8. ઝીણો સમારેલો કાંદો
  9. પેપ્રિકા
  10. થોડું છીણેલું ચીઝ
  11. મીઠું
  12. ૧ નાની ચમચીચાટ મસાલો
  13. ૧ નાની ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચી જીરૂ પાઉડર
  15. ૧ બાઉલ સમારેલો ફુદીનો અને લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં કાચી પાલક ની પ્યુરી, ઘી અને મીઠું નાખીને લોટ બાંધવો

  2. 2

    એક બીજા વાસણ માં સ્ટફિંગ માટે છીણેલું પનીર,ચીઝ, ઝીણો સમારેલો કાંદો,બીજી બધી સામગ્રી ઉમેરીને સ્ટફિંગ ready કરવું.

  3. 3

    હવે લોટ લઈ ભાખરી થી સહેજ પાતળું વણવું તેના પર સ્ટફિંગ પાથરવું.

  4. 4

    ઉપર બીજી રોટી નું પડ મૂકવું.
    બરાબર દબાવી ને પરાઠા બનાવી લેવા

  5. 5

    તવી પર ઘી લગાવી સેકી લેવા.
    તો પરાઠા બની ને ready

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes