મેક્સિકન રાઈસ (Maxican Rice recipe in Gujarati)
આ રાઈસ મારા પુત્ર દર્શ દર્શન એ મારા કરતા તેના પપ્પા ના બનાવેલા ખૂબ જ ભાવે છે તેથી મારા હસબન્ડે બનાવેલા મેક્સિકન રાઈસ ની રેસીપી અહીં શેર કરું છું
મેક્સિકન રાઈસ (Maxican Rice recipe in Gujarati)
આ રાઈસ મારા પુત્ર દર્શ દર્શન એ મારા કરતા તેના પપ્પા ના બનાવેલા ખૂબ જ ભાવે છે તેથી મારા હસબન્ડે બનાવેલા મેક્સિકન રાઈસ ની રેસીપી અહીં શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને 30 મિનિટ પાણીમાં પલાળી રાખો
- 2
ચોખાને રાંધીને લો.જેથી છૂટા થઈ જાય
- 3
એક પેનમાં બેથી ત્રણ ચમચી માખણ મૂકી સૌપ્રથમ આદુ અને મરચાની પેસ્ટ ઉમેરો
- 4
ત્યારબાદ ડુંગળી ઉમેરી તેને સાંતળો
- 5
ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરો તે થોડી ચડી જાય એટલે તેમાં મીઠું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો
- 6
ત્યારબાદ બાફેલા રાજમાં અને બાફેલા મકાઈના દાણા ઉમેરો ત્યારબાદ કેપ્સિકમ ઉમેરો એ મિશ્રણને સારી રીતે હલાવતા રહો
- 7
તેમાં green chilly sauce રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરો.
- 8
અને છેલ્લે રાંધેલા ચોખા એટલે કે ભાત ઉમેરો અને સારી રીતે આ બધું મિક્સ કરો અને છેલ્લે ફરીથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી લાંબી સમારેલી કોબી થી ગાર્નીશ કરે સર્વ કરો
- 9
તો તૈયાર છે ગરમા ગરમ મેક્સિકન રાઈસ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ