કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)

#Ma
મીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે.
કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
#Ma
મીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાટકામાં મેંદો સોડા મીઠું લીંબુનો રસ અને એક મોટો ચમચો ઘી ઉમેરી ક્રમ્બ કરી લો. હવે એમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ પરાઠા જેવો મધ્યમ લોટ બાંધી લો.
- 2
આ લોટમાંથી નાના નાના ગોળા વાળી ચપટા કરી લો. રોટલીના ગુલ્લા થી નાના ગોળા વાળવા. હવે એમાં કાંટા ચમચી થી કાણા પાડી પંદર-વીસ મિનિટ ઢાંકીને મૂકી દો.
- 3
એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. બધા ઘોડા ને ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. એકદમ ધીમા ગેસ પર ચડવા જેથી કરીને છેક અંદર સુધી ક્રિસ્પી બને.
- 4
આ પ્રકારે બધા ગોળા તળી અને ઠંડા થવા દો
- 5
એક કડાઈમાં પાણી અને ખાંડ ઉમેરો અને બે તારની ચાસણી તૈયાર કરી લો. પાઈનેપલ નું કલર એસેન્સ ઉમેરી લો,
- 6
તરત જ બધા ગોળા ચાસણીમાં બરાબર ડુબાડી એક થાળી મા કાઢી ને મુકતા જાઓ. ઉપર ડ્રાય ફ્રૂટ પાઉડર કેસર અને ગુલાબ ની પાંખડી મુકતા જાઓ. ધ્યાન રાખો ચાશની બને એવુ તરત જ આ સ્ટેપ કરવાનું છે નહિ તો ચાશની તરત જમી જશે.
- 7
ચાસણીમાં બોળી ડીશ મા રાખેલા સાટા ને જામવા દો.
- 8
15-20 મિનિટ મા ચાશની જામી ને ખાંડ નું પડ બની જશે.
- 9
કચ્છી મિનિ પાઈનેપલ સાટા તૈયાર છે. એરટાઈટ ડબ્બા મા ભરી જરૂર હોય ત્યારે પીરસો.
- 10
તૈયાર છે કડક ક્રિસ્પી કચ્છી સાટા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#KRCસાટા કચ્છની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે તેમાં થોડી મોટી સાઈઝના યલો કલરના પાંદડીયા સાટા પણ આવે છે એકદમ શાંતિથી ધ્યાન પૂર્વક બનાવવામાં આવે તો બનાવવામાં ખૂબજ સરળ છે. Manisha Hathi -
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#CTકચ્છ માં આવો એટલે મિષ્ટાન માં આ કચ્છી સાટા યાદ આવે, આ ઉપરાંત કચ્છ માં ગુલાબપાક, અડદિયા જેવા મિષ્ટાન પણ ભુલાય નઈ હો.. ભુજ માં ફરસાણી દુનિયા અને ખાવડા જેવી પ્રસિદ્ધ દુકાન ના સાટા વખણાય છે.. આજે મેં પણ પહેલીવાર બનાવા ની ટ્રાય કરી છે..🥰🙏 Noopur Alok Vaishnav -
પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)
હું કેનેડા મારી દિકરીના ઘરે આવ્યો છું. મારી દિકરીની દિકરી (આર્જવી)ની સૌથી પ્રિય મીઠાઈ “રસમલાઈ” છે. મેં એના માટે બનાવી. તે સ્કૂલેથી આવી ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી☺️☺️ આર્જવી એકદમ ખુશ થઈ ગઈ🥰🥰🥰તમે પણ આ રેસીપી મુજબ બનાવશો તો પર્ફેક્ટબનશે. પછી તમે બહારથી ક્યારેય નહિ લાવો એની ગેરંટી😊😊😊 Iime Amit Trivedi -
-
પાંદડીયા સાટા (Pandadiya Sata Recipe In Gujarati)
#KRCઆ પાંદડીયા સાટા ફક્ત કચ્છમાં આવેલ ભુજમાં મીઠાઈની શોપમાં જ વધારે જોવા મળે છે બંને સાટાની રીત એક જ છે પરંતુ થોડાક ફેરફાર થી બને છે. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Manisha Hathi -
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#traditionalsweetસાટા એ કચ્છની પરંપરાગત મીઠાઈઓ માની એક સ્વાદિષ્ટ મીઠાઈ છે. જે મેંદો અને ઘી ના મિશ્રણથી બનાવવામાં આવે છે. તેને તળીને ચાસણીમાં ડીપ કરી ઠંડુ પડે પછી ખાવામાં આવે છે. Ankita Tank Parmar -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
કચ્છી ગુલાબપાક (Kutchi Gulab Paak Recipe In Gujarati)
#DFTકચ્છી ગુલાબપાકકચ્છ સ્પેશિયલ ગુલાબપાક સ્વાદિષ્ટ મીઠાઈ ઘર ઘર માં પ્રિય છે . Manisha Sampat -
-
-
પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
#GA4#week1#yoghurtઆજે મે પહેલી જ વાર અપ સાઈડ ડાઉન કેક બનાવી. કેરેમલ સીરપ પણ first time બનાવ્યું .પાઈનેપલ સાથે કેરીમલ નો ટેસ્ટ ખૂબ જ અનેરો આવે છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવી .મારા સન નો Birthday હોવાથી અલગ જ કેક બનાવવા નો વિચાર આવ્યો. એને ક્રીમ ભાવતું નથી .તો આ કેક માં બહુ જ મજા આવી . Keshma Raichura -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#Cookpadindia આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની જે ત્યાંના કચ્છ ની પારંપરિક વાનગી છે. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે - ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે. આ પકવાન ને 15 દિવસ માટે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
-
-
પાઈનેપલ જેલી (Pineapple Jelly Recipe In Gujarati)
બાળકોને જેલી બહુ જ પ્રીય હોય છે અહી મે પાઈનેપલ જ્યુસમાંથી જેલી બનાવી છે જે ટેસ્ટી હોવાની સાથે સાથે થોડી હેલ્ધી પણ છે અને ખુબ જ ઝડપથી બની જાય છે. Ishanee Meghani -
-
-
પાઈનેપલ શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
#RC1#yellow Recipe પાઇનેપલ એ વિટામિન ઈ થી ભરપૂર હોય છે શીરો આપણી એક પરંપરાગત મીઠાઈ છે અને આ મીઠાઈ સાથે ફ્રુટ હોય તો એ બહુ જ પૌષ્ટિક આહાર ગણાય છે આ આ શીરાને આપણે એક મિલ તરીકે પણ લઈ શકીએ છીએ પાઈનેપલ નુ શીરા સાથેનું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ અદભુત છે sonal hitesh panchal -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#KRCકચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે. Mudra Smeet Mankad -
ગળ્યા સાટા
#goldenapron25th week recipeનાગપંચમી નાં દિવસે ખાસ ખવાય છે. મેંદા ના લોટ મા થી બનાવવા મા આવે છે. ખુબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
કચ્છી પકવાન
#KRCકચ્છ આવતા દરેક લોકો કચ્છ ની પ્રખ્યાત વાનગીઓ જેવી કે પકવાન, સાટા, ગુલાબપાક જેવી વસ્તુઓ લઇ જતા હોય છે એમના પરિવારજનો કે મિત્રો માટે... આજે એમાંથી એક વાનગી પકવાન બનાવીશું. મૂળ તો આ મેંદા માંથી બને છે પણ આજે મે ઘઉં અને મેંદો બન્ને લઈને બનાવ્યા છે. Noopur Alok Vaishnav -
કચ્છ ના કચ્છી સમોસા (Kutch Famous Kutchi Samosa Recipe In Gujarati)
મારા સિટીની ફેમસ વાનગી #CTઆઝાદીના સમય પહેલાં થી કચ્છના લોકો સમોસાનો નાસ્તો કરતા આવે છે....તે સમયે લોકો ગામડામાંથી હટાણું (ખરીદી) કરવા ભુજ આવતા અને ધલું ઢોંસા ના હાથના બનેલા સમોસા નો નાસ્તો કરતા...તે સમયે શાકમાર્કેટ પાસે ધલું ઢોંસા એ સમોસા ની શરૂઆત કરેલી. આ કચ્છી સમોસા એ કચ્છ ના નાસ્તાનું ઘરેણું છે. ....................તો ચાલો બનાવીએ કચ્છી સમોસા........... Archana Parmar -
કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)
# ફૂકબુક તહેવારોની સીઝનમા દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો હોય ત્યારે બધા લોકો દિવાળીના ટ્રેડિશનલ નાસ્તા અને મીઠાઇઓ બનાવવા માટે બધા ખૂબ જ આતુર હોય છે. તેવી જ એક સિમ્પલ અને ટ્રેડિશનલ નાસ્તાની રેસીપી છે જેનું નામ છે કચ્છી પકવાન. કચ્છી પકવાન એ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. તેને એક સૂકા નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કચ્છી પકવાન ચા અથવા રાયતા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો કચ્છની આ ખૂબ જ પ્રચલિત વાનગી બનાવીએ. Asmita Rupani -
કેસર પીસ્તા અને પાઈનેપલ સંદેશ (Kesar Pista Pineapple Sandesh Recipe In Gujarati)
#KS5 # સંદેશ આ બંગાળી મીઠાઈ છે.જે બહુજ પોચી અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે.મેં અલગ ફ્લેવર અને શેપ માં બનાવી છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (25)