ચૂરમા ના લડ્ડુ (Heart Shape Churma Ladoo Recipe In Gujarati)

#MA
Mummy mane laddu bahuj khavdavti hati aaje aar nathi but mummy ની recipe thi hu banavi mari daughter ne aapu chu, ene nahu j bhave che, Mumm Miss you

રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નૉ કકરો લોટ અને ચણા નો લોટ ને ભેગા કરી લેવો તેમાં તેલ નું મુટ્ઠી પડતું મોણ આપવું. ત્યાર બાદ હુંફાળા ગરમ પાણી થી તેનો કઠણ લોટ બાંધી લેવો.
- 2
મૂઠિયાં ઠંડાં થાય એટલે હાથ વડે ભૂક્કો કરી ને મિક્સી માં પીસી લેવુ, પછી તેને ચોખા ની ચરણી વડે ચાળિ લેવું.
- 3
150 ગ્રામ કાજુ, બદામ, લાલ દ્રાક્ષ અને 1/2 સિક્કા કોપરા ની વાટકી લાંબી છીણ બધું ઘી માં શેકી લેવું.તેમાં પલાળુ કેસર, ઈલાયચી અને જાયફળ નો ભુક્કો ઉમેરવો, બધુ ચાાળેલા લોટ માં ભેગુ કરી લેવું.
- 4
એક કઢાઈમાં 150 ગ્રામ ઘી લઈ ને તેમાં ગોળ ઉમેરવો મધ્યમ તાપ પર તેને ઓગળવા દેવુ. ઓગાળેલું મિશ્રણ લોટ પર રેડી લેવું અને હવે તેને હાથમાં લેવાઈ તેટલું ઠંડું થવા દેવુ.
- 5
હાથ પર થોડુ ઘી લાગવી લેવુ અને બે હાથ ની મદદ થી હાર્ટ ને આકાર આપવો અને એક થાળી માં ખસખસ પથરી એમાં રોલ કરી લો. તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)