રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)

રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .
અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ.
રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)
રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .
અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેંદા ને ચાળી લો અને તેમાં તેલ, અજમો, મીઠુ નાખીને મુઠી પડતું મોણ નાંખી ને થોડું પાણી ઉમેરી ને લોટ બાંધવો અને ૩૦ મિનીટ સુધી ઢાંકીને રહેવા દો
- 2
હવે દાળ નું પાણી બધુ નિતારી લો અને
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, જીરું, મીઠો લીમડો,વરિયાળી, તમાલ પત્ર, ચકરી ફૂલ, નાંખી ને સરસ વગાર કરી ને તેમાં દાળ નાંખી ને ૫ મિનિટ સુધી સોતે કરો અને બધો મસાલો નાખો અને સરસ રીતે મિક્સ કરો
- 4
૫ મિનીટ પછી તેમાં ચણા નો લોટ ઉમેરી ને સરસ રીતે મિક્સ કરો અને ૫ મિનિટો સુધી સરસ રીતે શેકી લો અને ૧૦ મિનિટ પછી તેને થાળી માં ઠંડુ કરો
- 5
મસાલો ઠંડો પડે એઠલે તેને બરાબર મિક્સ કરીને ને નાની ગોળી બનાવી લો
- 6
હવે લોટ ને સરસ રીતે મસળી ને તેના નાના લૂઆ કરી ને વચ્ચે થી વાટકો જેવું બનવી ને તેમાં મસાલો ભરી ને સરસ રીતે પેક કરો અને થોડું હાથે થી દબાવી દો એક કડાઈ માં તેલ ગરમ કરીને તેને ધીમા તાપે તળી લેવી સોનેરી કલર થાય એટલે કાઢી લો
- 7
હવે કચોરી ને વચ્ચે થી કાપો અને તેમાં ડુંગળી, મીઠી ચટણી, તીખી ચટણી, દહીં ઝીણી સેવ, કોથમીર નાખીને સર્વ કરો તૈયાર છે મસ્ત મજાની મગ ની દાળ ની કચોરી આ કચોરી તમે કઢી સાથે પણ ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
- બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
- ચોકોલેટ ડચ કેક (Chocolate Dutch Cake Recipe In Gujarati)
- મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)
- અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
























ટિપ્પણીઓ (4)