રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં ઘી નાખી તે ગરમ થાય ત્યાર પછી તેમાં એક વાટકો અધકચરો રાજગરો ઉમેરો
- 2
તે અધકચરો રાજગરો બદામી રંગનો થાય ત્યાં સુધી તેને હલાવતા રહો ત્યારબાદ તેમાં 2 વાટકી પાણી અને બે ચમચી દૂધ નાખી તેને હલાવો
- 3
તે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી હલાવો અને તેને મિક્સ કરી કાજુ બદામની કતરણથી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14985503








ટિપ્પણીઓ (3)