કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati

Sonal chauhan
Sonal chauhan @cook_29752002

મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati

Sonal chauhan
Sonal chauhan @cook_29752002
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 1 વાટકીમેથી
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2ચમચા તેલ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કાથરોટ મા લોટ લઇ તેમાં મેથી નાખી લાલ મરચું. હળદર, ધાણાજીરૂ,મેથી,તેલ,મીઠું નાખીને લોટ બાંધો

    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બંધાઈ ગયા પછી તેના નાના લુઆ કરી પૂરી વણી લો.

    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક કડાઈમાં તેલ મૂકી પૂરીને તળી લેવી.

    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધી પૂરી તળી લેવી. તૈયાર છે મેથી ની પૂરી, પૂરીને ચા સાથે સર્વ કરો.

    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ની પૂરી ( Methi poori Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal chauhan
Sonal chauhan @cook_29752002
પર May 09, 2021 08:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પુરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
  2. મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
  3. સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
  4. સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
  5. કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
  1. કુરકુરી ભીંડી(Kurkuri bhindi Recipe in Gujarati)
  2. દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
  3. મસાલા ટિંડી પોટેટો (Masala Tindora Potato Recipe in Gujarati)
  4. લાપસી (lapsi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990442
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close