રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને સાફ કરી સમારી લેવો..પછી ગેસ ઓન કરી તેના પર લોયા માં તેલ ગરમ કરવું...તેલ ગરમ થાય એટલે
- 2
તેમાં રાઈ,જીરું,હિંગ ઉમેરી અને ભીંડો ઉમેરવો...ઉપરથી તેમાં હળદર અને મીઠું ઉમેરી ૨/૩ મિનિટ એમજ હલાવી અને પાકવા દેવું..પછી તેમાં ટામેટાં ઉમેરવા...
- 3
પછી તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું, લસણની પેસ્ટ ઉમેરી અને ફરી ૩/૪ મિનિટ હલવતા રેહવું..બધી ચિકાસ વય જાય પછી તેમાં છાસ ઉમેરવી...અને ખાંડ ઉમેરી મિક્સ કરવું..
- 4
૨ મિનિટ પકવો દેવું..ઉપરથી કોથમીર ઉમેરી અને સર્વ કરવું...તો તૈયાર છે.મસાલા ભીંડી....😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990831














ટિપ્પણીઓ (2)