કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#MA આ રેસીપી હું મારા Mother In Law પાસેથી શીખી છું,તેમનો અને મારા મમ્મીનો બેઉ નો એક શોખ કોમન છે કે બપોરે સુઈ ન શકાય તો કંઈ નહી પરંતુ રસોઈ શો જોઈને રસોઈમાં કંઈ અવનવા પ્રયોગો કરવા.રસોઈમાં મારા સાસુમા ની નિપુણતા છે અને તેમાં પરફેક્શન એ તેમનો બહુ મોટો તેનો બહુ મોટો ગુણ છે.મારા લગ્ન થયા પછી રસોઈમાં હું થોડી ડરતી ત્યારે એ કાયમ કહેતા કે ડર્યા વગર રસોઈ કરવી અને છુટથી મસાલા કરવા.એમની આ વાતથી આજે પણ મને આવું નવું બનાવવા પ્રેરણા મળે છે .થેન્ક્યુ સો મચ સાસુમા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
6 વ્યક્તિ
  • 3 કપચોખા
  • 3 કપમિક્સ દાળ અને કઠોળ
  • દાળ :-
  • મસુર,તુવેર,ચણા,મગ છડી
  • કઠોળ :-
  • દેશી ચણા,આખા મગ,લીલા વટાણા
  • 1/2 કપ મગફળીના બી
  • ૧-૨ નંગ બટાકા
  • 1રીંગણ
  • 1 કપસમારેલી કોબી
  • 1 કપસમારેલું ફ્લાવર
  • 1 કપસમારેલું કેપ્સીકમ
  • જરૂરિયાત મુજબ સમારેલા આદુ મરચા
  • 3 ચમચીસમારેલુ લસણ
  • 1 કપસમારેલી ડુંગળી
  • ૧ નંગસમારેલું ગાજર
  • ૮ થી ૧૦ લીમડાના પાન
  • 1તજ
  • 2લવિંગ
  • 1સૂકા લાલ મરચા
  • 1બાદિયાન
  • 1તમાલપત્ર (આ બધું જરૂરિયાત મુજબ)
  • રેગ્યુલર મસાલા અને મીઠું જરૂરિયાત મુજબ
  • જરૂરિયાત મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સામગ્રીમાં બતાવ્યા પ્રમાણે ના કઠોળ અને દાળ ૩ થી ૪ કલાક પલાળી રાખવા.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અલગથી ચોખા 30 મિનિટ પલાળી રાખવા.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સૌપ્રથમ કુકર માં તેલ અને ઘી મૂકી રાઈ જીરુ તજ લવિંગ મરચા અને તમાલપત્ર નાખવા.

  4. 4

    એમાં મીઠા લીમડાના પાન,લસણ,આદુ તથા મરચા ઉમેરવા.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ડુંગળી નાખી સાંતળવી

  6. 6

    ત્યારબાદ સમારેલા શાકભાજી ઉમેરી મસાલા કરવા, જરૂરિયાત મુજબ મીઠું ઉમેરવું.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અને છેલ્લે દાળ કઠોળ અને ચોખા મિક્સ કરી ઉમેરવા અને પાણી ઉમેરવું.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ મિશ્રણને સારી રીતે હલાવતા રહેવું અને છેલ્લે ગરમ મસાલો ઉમેરી કુકર બંધ કરવું.

  9. 9

    4 સીટી વગાડવી અને કૂકર ઠંડું થાય એટલે તેને ખોલી, તેમાં કોથમીર ઉમેરી ગરમા ગરમ ખીચડી સર્વ કરવી.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગિરનારી ખીચડી.

    ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મારે ઘેર આવતા દરેક મહેમાન મારા સાસુમાને આ ખીચડી ની ફરમાઈશ કરે છે કારણ કે તેમના હાથની ખુબ જ સરસ બને છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112
પર May 09, 2021 13:31

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 19, 2021 09:15
Tasty tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for ખીચડી
  2. 5th for તમાલપત્ર
  3. 6th for સૂકા લાલ મરચા

Keywords

ગિરનારી ખીચડી ખીચડી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
  2. મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
  3. સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
  4. સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
  5. કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
  1. કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઈલ ભીંડી મસાલા (Punjabi Style Bhindi Masala Recipe In Gujarati)
  3. લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
  4. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991589
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close