કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

આ રેસિપી મારી મમ્મી એ મને શીખવ્યું છે એટલે એનું મહત્વ મારે માટે ખૂબજ છે.મા એ શીખવેલી કોઈ પણ રસોઈ ની સાસરે પણ વખાણ થાય એટલે એ વાનગી આપણા માટે સ્પેશિયલ વાનગી બની જાય છે.
#MA

આ રેસિપી મારી મમ્મી એ મને શીખવ્યું છે એટલે એનું મહત્વ મારે માટે ખૂબજ છે.મા એ શીખવેલી કોઈ પણ રસોઈ ની સાસરે પણ વખાણ થાય એટલે એ વાનગી આપણા માટે સ્પેશિયલ વાનગી બની જાય છે.
#MA

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3મરચા
  • 2ગુન્દા
  • 2 ચમચીચણાનો લોટ
  • 1 ચમચીગોળ
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચા તથા ગુન્દા ને સરખા ધોઈને સાફ કરી લો.એક નાના વાસણમાં તેલ ગરમ કરો અને એમાં ચણાનો લોટ નાખીને બરાબર શેકી લો.લોટ ને ઠરવા દો.ઠરી જાય પછી એમાં બધાં મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.

    ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બંને માં કાપા પાડી ને બી અને ઠરિયા કાઢી ને મસાલો ભરી લો.

    ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરી ને તેમાં રાઈ અને હીંગ મૂકી ને વઘારો.ઢાકણ ઢાંકીને ઊપર ડીશ માં પાણી મૂકીને નીચે લોઢી મૂકી ને બંને ને સરસ પાકવા દો.સરસ પાકી જાય એટલે ગેસ બંધ કરી ને પાંચ મિનિટ સુધી એમજ રહેવા દો.પછી જમવાની સાથે સંભારા તરીકે ખાવામાં લો.

    ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર May 09, 2021 16:47

ટિપ્પણીઓ

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
May 10, 2021 16:57
આભાર બધાંનો
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
  2. સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
  3. મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
  4. સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
  5. કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
  1. મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
  2. સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
  3. સેન્ડવીચ બ્રેડ વગર (Sandwich Without Bread Recipe In Gujarati)
  4. ઈડલી (Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992571
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close