ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઇને કોરા કરીને સમારી લો. ત્યારબાદ એક કઢાઇ માં તેલ લો. તેલ ગરમ થાય તેમાં જીરું નાખો. ત્યારબાદ તેમાં લસણ અને ડુંગળી નાખો. ત્યારબાદ તેમાં સમારેલા ભીંડા અને કેપ્સીકમ નાખો. ત્યારબાદ તેને 10 મિનિટ સુધી ચઢવા દો.
- 2
ત્યારબાદ તેમાં હળદર,ગરમ મસાલો, ધાણા-જીરું, કાશ્મીરી મરચું, લાલ મરચું, મીઠું નાખીને હલાવીને તેને 5 મિનિટ સુધી ચઢવા દો.
- 3
ત્યારબાદ તેને એક વાડકામાં કાઢીને કોથમીર થી સજાવીને તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15006953






ટિપ્પણીઓ (4)